Hello Beautiful People,
I am Riddhi Bhatt. And yes, today I am coming with something
interesting. This thinking activity task
about Indian Poetics - ભારતીય કાવ્ય મીમાંસા is assigned by by Prof. Dr. Dilip
Barad sir, Head of the English Department of Maharaja Krishnkumarsinhji
Bhavsinhji Bhavangar University (MKBU).
India has the vast ocean of multi-cultural folklore and
legends. Indian culture is the heritage of social norms, ethical values,
traditional customs, belief systems, political systems, artifacts and
technologies that originated in or are associated with the Indian subcontinent.
The term also applies beyond India to countries and US cultures whose histories
are strongly connected to India by immigration, colonization, or influence,
particularly in South Asia and Southeast Asia. India's languages, religions,
dance, music, architecture, food and customs differ from place to place within
the country. All have their deep roots in the Sanskrit scriptures. Most important
thing is that, language plays very important role in the expression of emotions
and feelings. If we see that the all Indians
speak many languages, like Punjabi, Bengali, Hindi, Tamil, Telugu, Marathi,
Gujarati, English, Malayalam and many others. These languages have the
widespread discourse, ranging from ancients and modern family of languages. If
you want to know more about Indian language CLICK HERE. As a student of
language and literature, I would like to share something interesting facts and
information about Indian Poetics.
If we look at the Indian Poetics (ભારતીય કાવ્ય મીમાંસા) as a branch of study, it can be said that this text is far ahead from our time but To open the new horizons of this distinguished discourse, Dr. Vinod Joshi, a Gujarati poet and critic was invited to deliver a week-long talk session; starting from24th March to 2nd April, at the department of English M. K. Bhavnagar University. Students were very excited to know about the subject and its depth. As a part of syllabus, students of English department are learning the paper called Literary Theory & Criticism and Indian Aesthetics (paper-109).
कवि: करोति काव्यानि रसं जानाति पंडित: |
तरु: सृजति पुष्पाणि मरुद्वहती सौरभं ||
Natyashastra by Bharatmuni (भरतमुनिविरचितं नाट्यशास्त्र) is the ancient text which puts
forward the very fundamental concepts of poetics and how it should be looked
at. How it can be more interesting, with the use of different Rasas.
This was really new thing to know when Vinod sir started his
first lecture and say about what is meaning of bachelor study? and what is
meaning of masters study?
તેમણે
સ્નાતક શબ્દ નો સાચો અર્થ સમજાવતા કહ્યું કે :
निःशेष स्नातः इति स्नातकः।
A
graduate is one who takes a bath without leaving any part of the body empty. And
one who bathes twice in this way is a postgraduate. In terms of study, the
student has to bathe in knowledge and also expose every corner of the subject.
આગળ એમને કહ્યું કે, ભાવ બે પ્રકારના હોય છે
૧)સ્થાયી ભાવ
૨)અસ્થાયી ભાવ.
જન્મ થી જે ભાષા સાંભળીને આપણે મોટા થયા હોઈએ
તે ભાષા દ્વારા આપણે ભાવ ને વ્યક્ત કરીએ છીએ. ભાષા ની ગેરહાજરીમાં પણ ભાવ ની હાજરી
હરહંમેશ હોય છે. જયારે વિચારો કરીએ છીએ ત્યારે તેમના પર ભાષાનું સામ્રાજ્ય હોય છે.
Seven schools of Indian Poetics..
Rasa School (રસસંપ્રદાય)
In the sixth chapter of Natyashastra, Bharatmuni talks in detail about Rasa. He has given a rasasutra. Which are as follows.
विभावानुभावव्यभिचारिसंयोगातरसनिष्पत्ति।
If we leave this treaty and apply this formula and read ...
विभाव, अनुभाव, व्यभिचारी (संचारी), संयोगात, रसः निष्पत्तिः।
વિભાવ - જેને આધારે
રસ નિષ્પન્ન થાય તે.આ વિભાવના બે પ્રકાર છે, ૧) આલંબન વિભાવ ,૨) ઉદ્દીપન ભાવ. અનુભાવ એટલે
પ્રતિક્રિયા(reaction).
વ્યભિચારી અથવા સંચારી ભાવ એટલે કે સતત બદલાતો અને વહેતો જતો હોય, (constant and sudden change of emotions). આ
ત્રણેય ભાવો નો સંયોગ થાય ત્યારે રસ નિષ્પન્ન થાય છે, પ્રગટ થાય છે. કયા
ભાવમાંથી કયો રસ જન્મે છે તે હવે જોઈએ.
श्रृंगारकरूणवीररौद्रहास्यभयानका।
बीभत्साद्भूतशांतश्च
नवनाट्येरसास्मृता।।
- भरतः नाट्यशास्त्र (छंद अनुष्टुप)
9 Rasa and Bhava |
||
No. |
रस -Rasa |
भाव-Bhava |
1 |
शृंगार [The erotic] |
रतिः[love] |
2 |
करूणा [compassionate] |
शोकः[compassion] |
3 |
वीर [heroic] |
उत्साहः[heroism] |
4 |
रौद्र [wrathful] |
क्रोधः[fury] |
5 |
हास्य [the comic] |
हासः[comedy] |
6 |
भयानक [terrifying] |
भयः[horror] |
7 |
बिभत्स [disgusting] |
जुगुप्सा[disgust] |
8 |
अद्भूत [awesome] |
विस्मयः[wonder] |
9 |
शांत [peaceful] |
शम/निर्वेदः[peace] |
Numerous
interpretations were written on the Natyashastra and lecturers of the
Bharatasutras were considered to be the founding masters of their own doctrine,
whose views came to be known as various debates related to poetics. Notable
among these masters are the lecturers of the Natyashastra - Ritwadi Bhatt
Utbat, the confirmations Bhatt Lollat, the authoritarian Trishankuk, the
libertarian Bhatt Nayak and the expressionist Abhinav Gupta.
ભરતમુનિ ના આ મત ને
પડકારનારા ચાર વ્યાકરણશાસ્ત્રી (મીમાંસકો)
છે.
1)ભટ્ટ લોલ્લટ : [ઉત્પત્તિવાદ]
ભટ્ટ લોલ્લટ માનવું
છે કે નાટકમાં રસ હોતો નથી પણ તેને ઉત્પન્ન કરવો પડે છે. અને એ રસ નો પ્રથમ અનુભવ
નટ અને નટીને થાય છે. ચાલો
હું સરળ રીતે ઉદાહરણ સાથે સમજાવું -જેમકે કવિ
કાલિદાસ નું પ્રસિદ્ધ નાટક અભિજ્ઞાનશાકુન્તલમ જેમાં દુષ્યંત નું પાત્ર ભજવનારા
આપણા શેરીના રમેશ ભાઈ, એ તો કરીયાણાની દુકાન ચલાવે છે, અને શકુંતલા એ તો
આપણા રમાબેન, એ પોતે શિક્ષિકા છે હવે એ બને થીએટર માં એમના
વ્યવસાયના વિચારો લઈને જશે તો એમને રસની અનુભૂતિ શું થઇ શકે? જો કલાકાર જ રસ
નિષ્પન્ન કરવામાં નિષ્ફળ જાય તો ભાવક ને તે રસો ની પ્રતીતિ થઇ ના શકે.
(2) ત્રિશંકુક:
[અનુમિતિવાદ]
ચાર પ્રકરની પ્રતીતિઓ
દ્વારા આપણે રસનું અનુમાન કરવું પડે કે, ધારવો પડે. ૧) યથાર્થ
પ્રતીતિ, ૨) મિથ્યા પ્રતીતિ ૩) સંશય
પ્રતીતિ ૪) સાદ્રશ્ય પ્રતીતિ.
(3) ભટ્ટનાયક:
[સાધારણીયકરણવાદ]
મૂળ પાત્રો એ જે ભાવ
જે કક્ષાએ અનુભવ્યો એ જ કક્ષાએ એ પ્રેક્ષક અનુભવે તો સાધારણીકરણ થાય ને ત્યારે રસનિષ્પત્તિ
થાય
(4) અભિનવગુપ્ત:
[અભિવ્યક્તિવાદ]
તેમણે કહ્યું કે પ્રકાશાનન્દમયઃ
જ્ઞાન અને વિશ્રાંતિ ની અનુભૂતિ કરાવે તે ઉત્તમ કાવ્ય છે.
विभाजित लावण्यम् इव अंगनाशु ।।
અર્થાત સુદર સ્ત્રીના
લાવણ્ય ની જેમ ધ્વનિ કાવ્યને શોભાવે છે. ધ્વનિ
એટલે પ્રતીયમાન અર્થ..
The most important point is this theory main concept found of ‘Anandvardhana’ and his book – ‘Dhvanyalok’ is very naturally clarify that poem and play vital role of dhavni and words sounds. Andandvardhan has critically principal in that poet kind of in poem and he was use of term dhavni to designed the universe of suggestion.
There are three main words in poetry:
૧) અભિધા:
કાવ્યમાં જે શબ્દ આપ્યો
હોય એનો સીધો જ અર્થ લેવાય તેને અભિધા કહે છે. જેમકે "દિવસ થઇ ગયો" વાક્ય
ને એના એ જ અર્થ માં સમજવાનું.
૨) લક્ષણા:
સીધા ને બદલે જે નજીક નો અર્થ આપ્યો હોય તે જ લેવાય જેમકે, “મારું ઘર હાઈ કોર્ટ રોડ ઉપર છે.” અહીં ઉપર ને બદલે નજીક નો અર્થ પાસે છે તેમ લઇ શકાય.
૩) વ્યંજના:
સીધો અર્થ મળે તેનાથી
વિપરીત અથવા અન્ય અર્થ લેવાય તે વ્યંજના છે. જેમકે, “અંધારું
થઇ ગયું” તેને કોઈ નું
મૃત્યુ થયું તેમ જોઈ શકાય. જે પ્રગટપણે દેખાતું નથી છતાં તે વ્યક્ત થઇ જતું
હોય તેને વ્યંજના કહે છે.
અ)લૌકિક ધ્વનિ - વસ્તુ
ધ્વનિ અને અલંકાર ધ્વનિ,
બ) અલૌકિક ધ્વનિ - રસ
ધ્વનિ
તને જોઇ
જોઇ તો ય
તું અજાણી,
જાણે બીજને
ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા
ઝાઝેરો ઘૂમટો
તાણી.
સાંવરિયો
રે મારો સાંવરિયો
હું
તો ખોબો માગું ને દઈ દે દરિયો !!
वक्रोक्तिरेव वैदग्ध्यभंकीभणितिरुच्यते।
वक्रोक्तिः प्रसिद्धाभिधानव्यतिरेकिणी विचित्रैवाभिधा।
कीदृशी-वैदग्ध्यभंकीभणितिः।
वैदग्ध्यं विदग्धभावः कविकर्मकौशलं तस्य भंकी विच्छित्तिः,
तया भणितिः विचित्रैवाभिधा वक्रोक्तिरित्यच्यते।
For irony, it is said
that "Tadvid Ahlad Karini" is ironic for those who are Tadvid i.e.,
knowledgeable. From the word tadvid came the word talent.
And there are two types of talent:
a) Working genius means
one who has the power to create
b) Bhavayitri Pratibha
means one who has the power to enjoy Bhavan.
*કુન્તકે વક્રોક્તિના છ પ્રકાર પાડયા છે:
૧)વર્ણવિન્યાસ વક્રતા
:
શબ્દો અને અક્ષરોના સમન્વય થી નીપજતું સૌંદર્ય એટલે વર્ણવિન્યાસ. શ્રીરામસ્તુતિ પણ તેનું ઉદાહરણ બની શકે.
श्रीरामचंद्रकृपालु भजमन हरण भवभय दारुणं ।
नवकञ्ज लोचनकञ्ज मुखकरकञ्ज पदकञ्जारुणं ।।
૨) પદપૂર્વાર્ધ વક્રતા
:
પદની આગળના ભાગમાં જે
વક્રતા હોય તે પદપૂર્વાર્ધ વક્રતા છે.
"અમે
ફેરફુદરડી રમતા તા'
અમે ઝાડે-ઝાડે ચડતા તા'-અમે ' શબ્દ પંક્તિ નું સૌંદર્ય વધારે છે.
"જે કાઈં મળ્યું છે એ જ મળ્યું એમ ના ગણાય
એ
પણ મળ્યું ગણાય કે કંઈ મળ્યું નહિં."
૩) પદપરાર્ધ વક્રતા
:
પદ પછી આવતું પદ અને
તેની વક્રતા એટલે પદ પરાર્ધ વક્રતા.
ગઢ
ને હોંકારો તો કાંગરા ય દેશે
ગઢમાં
હોંકારો કોણ દેશે ?
૪) વાક્યવક્રતા:
જ્યા વાક્ય પોતે
કૃતિનું કેન્દ્ર બની જાય
ex-a) To be or not to be
that is the question.
b)
.... मेरे पास माँ है।
આખા કાવ્ય અને એક અંશ
કે પ્રસંગ ને લઈને એક સ્વતંત્ર પ્રકરણ બને તે પ્રકરણ વક્રતા છે. જેમકે મહાભારત નું
સહદેવ ને એ પ્રસંગ અતિજ્ઞાન જેવા કાવ્યો,
તેમના મૂળ કથાનક કરતા સ્વતંત્ર રીતે જોવાય છે.
જાણે
બધું તથાપિ
કઈ
કેવાની રજા નહિ
૬) પ્રબંધ વક્રતા:
આખી કૃતિ,
નવલકથા, કાવ્ય માં વિવિધ પ્રસંગો કે પાત્રો,
કથા, વાર્તા ને મહત્વ હોય પરંતુ તે જે સૂચવે
છે તે સૂચન પ્રબંધ વક્રતા કહેવાય. અસત્ય પર સત્ય નો વિજય એ રામાયણ અને મહાભારત સૂચન કરે છે.
Alankar School (અલંકારસંપ્રદાય)
प्रणम्य सार्वसर्वज्ञं मनोवाक्कायकर्मभिः।
काव्यालंकार इत्येष यथाबुद्धि विधास्यते॥
अवलोक्य मतानि सत्कवीनामवगम्य स्वधिया च काव्यलक्ष्म
सुजनावगमाय भामहेन ग्रथितं रक्रिलगोमिसुनुनेदम्॥
Alankar means ornaments.
It can be seen as artistic embellishment also. Bhamaha is
considered as a founder of this school. Udbhatta, Dandi, Rudrata, Jayadeva all
these are the followers of this school. This school believes that there is
rasa(emotion), riti (a special style of writing) in the kavya (poetry) but the
alamkara is dominating feature of it. " Bhamaha " is
the first Alamkara poetician. In chapters 2 and 3 of “Kyabakura "he
describes 24 figures of speech. There are two types of Alamkaras.
“કરચલી એટલે પડી ગઈ છે દરિયાને
કે
એક જુવાન નદીએ ના કહી દીધી ભળવાની”
Riti School (રીતિ સંપ્રદાય)
Kavyalankasutra is the
poetic work of Acharya Vamana. Acharya Vamana's time proves to be the latter
half of the eighth century and the first half of the ninth. Vamana rendered the
ritual for the first time in the form of Kavyatma. The first characterization depicts
poetry, poetry, poetry, poetry, poetry, rituals, etc. In the second conviction,
there are representations of terms, sentences and syntactic defects. In the
Tribunal called Third Gunvivechan, the distinction of virtue and ornamentation
and the representation of the Das Vyakaruns, Dash Arthasanas have been given.
The fourth is the representation of ornaments in the tribunal called
Alankarinka. The tribunal called Pancham experimental represents the poetic
traditions and experiments. All these five tribunals are divided into twelve
chapters in total.
રીતિ નો અર્થ અહીં
શૈલી એવો લેવાનો છે. દરેક સાહિત્યકાર, સર્જક ની
અલગ રીતિ હોવી જોઈએ. એક સ્થપતિ શિલામાં છુપાયેલી મૂર્તિ ને કંડારવા માટે તેની
આસપાસ નો વધારાનો ભાગ ટાંકણાથી દૂર કરે છે અને એક સરસ શિલ્પ ને આકાર આપે છે. એ
તેની શૈલી છે. Style is a man; style is a personality.
૧)પાંચાલી શૈલી,
૨)વૈદર્ભી શૈલી
૩)ગૌડી શૈલી
૪) લાટી શૈલી,
Auchitya School (ઔચિત્ય સંપ્રદાય)
उचितं प्राहुराचार्याः सदृशं किल यस्य यत्।
उचितस्य च यो भावस्तदौचित्यं प्रचक्षते॥
The time of Acharya
Kshemendra is considered to be the middle period of the eleventh century.
There
are 19 personnel in the rationale discussion. After defining the rationale in
this, Kshemendra gave 27 examples of justification. There are 55 cars in
Kavikanthabharan. Kavikanthabharana is divided into five treaties. This book is
poetical.
મેશ
ના આંજું રામ, લેશ જગા નહિ હાય સખી રી નયન ભરાયો
શ્યામ.
Sir also discussed that
We can see this aucitya with the connection of The Old man and the Sea by
Ernest Hemingway and Myth of Sysiphus by Albert Camus.
Overall, the whole six
day's session was very fruitful and students were very contented to gain the
knowledge from the distinguished poet Dr. Vinod Joshi. Special thanks to our
head of the department, Dr. Dilip Barad for organizing such a great session.
In brief we can say that Indian Poetics is a never-ending
topic. It’s like an ocean. It gives a very immense idea about Sanskrit
literature.
Day-1 (about Basic information Natyasashatra) :
Day-2 (about Rasa theory) :
2 comments:
Excellent ! This is unpredictable that how helpful this blog. Thank you so much Respected owner
Thank you very much
Post a Comment